ભક્તિવિશાલ(મુનિ) [ ] : જૈન સાધુ. ૮ કડીના ‘પાર્શ્વજિન-સ્તવન’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]