ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભક્તિસાગર વાચક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભક્તિસાગર(વાચક) [                ] : જૈન સાધુ. ૬ કડીના ‘અરિહંત-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨; ૨. જૈપ્રપુસ્તક : ૧. [ર.ર.દ.]