ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાગચંદ-૩


ભાગચંદ-૩ [                ] : અવટંકે મુનશી. વૈદક વિષયક ‘તીબ્બ મુલતાની’ કૃતિના કર્તા. સંદર્ભ : કૅટલૉગગુરા.[કી.જો.]