ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભીમવિજય


ભીમવિજય [                ] : જૈન. ૨૪ કડીના ‘નેમિજિનરાજિમતી-ભાસ’ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [ગી.મુ.]