ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મગનીદાસ


મગનીદાસ [                ] : ૬ કડીના ૧ ભજન (મુ.)ના કર્તા.

કૃતિ : પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ઈ.૧૯૪૬ (ત્રીજી આ.).
[શ્ર.ત્રિ.]