માંગલબાઈ [ ] : ૪ કડીના ૧ ભજન (મુ.)ના કર્તા. કૃતિ : પુરાતન જ્યોત, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૬(સુલભ આ.).[શ્ર.ત્રિ.]