માનવિજ્યશિષ્ય [ ] : તપગચ્છના જૈન સાધુ. ૪ કડીની ‘સિદ્ધચક્રચૈત્યવંદન-સ્તુતિ’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]