ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માવા ભક્ત-૨-માવજી


માવા(ભક્ત)-૨/માવજી [                ] : ૮ કડીનાં ૮ ભજનો(મુ.)ના કર્તા. માવજીને નામે નોંધાયેલાં પદો પણ આ જ કર્તાના હોવાની શક્યતા છે. કૃતિ : ભજનિક કાવ્યસંગ્રહ, પ્ર. શા. વૃંદાવનદાસ કાનજી, ઈ.૧૮૮૮. સંદર્ભ : કદહસૂચિ; ૨. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]