માહેશ્વર(દાસ) : આ નામે પદ નોંધાયેલાં છે. તેમના કર્તા કયા મહેશ્વર(દાસ) છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]