મુનિરત્ન(સૂરિ)શિષ્ય [ ] : જૈન સાધુ. ૪ કડીના ‘ચૌદસ્વપ્ન-ભાસ’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]