ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘજી


મેઘજી [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : પિતા કાશી. ખંભાતના વતની. ‘રુક્મિણીહરણ’ (ર.ઈ.૧૫૬૧), ‘હનુમાનચરિત્ર’ (ર.ઈ.૧૫૯૧) તથા ‘સુદામા-આખ્યાન’ના કર્તા. સદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. સાહિત્ય, ઑક્ટો. ૧૯૧૬-‘જૂનાં કાવ્યોની થોડી હકીકત’, છગનલાલ વિ. રાવળ.[કી.જો.]