મેરુ(મુનિ)-૨ [ ] : તપગચ્છના જૈન સાધુ. ‘ચઉસરણ ટબા’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી’, અગરચંદ નાહટા. [ર.ર.દ.]