ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેરુ-૩
Jump to navigation
Jump to search
મેરુ-૩ [ ] : મુંજાના શિષ્ય. ૪ કડીના ભજન(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અભમાલા; ૨. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦(છઠ્ઠી આ.).[કી.જો.]