મોહનવિજ્ય-૪ [ ] : જૈન સાધુ. રત્નવિજ્યના શિષ્ય. ૧૪ કડીના ‘શંખેશ્વરજીને વિનતિ રૂપે સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૨. [કા.શા.]