Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોહનવિજ્ય-૫
Language
Watch
View source
મોહનવિજ્ય-૫
[ ] : જૈન સાધુ. રત્નસુંદરના શિષ્ય.૯ કડીના ‘સિદ્ધિચક્ર-સ્તવન’ (મુ.)ના કર્તા.
કૃતિ: ૧. પૂજાસંગ્રહ, પ્ર. ધીરજલાલ પ્રા. શ્રોફ, ઈ. ૧૯૩૬; ૨. સસન્મિત્ર (ઝ.)
[કા.શા.]
←
મોહનવિજ્ય-૪
મોહનવિજય-૬
→