મોહનવિજ્ય-૫ [ ] : જૈન સાધુ. રત્નસુંદરના શિષ્ય.૯ કડીના ‘સિદ્ધિચક્ર-સ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ: ૧. પૂજાસંગ્રહ, પ્ર. ધીરજલાલ પ્રા. શ્રોફ, ઈ. ૧૯૩૬; ૨. સસન્મિત્ર (ઝ.) [કા.શા.]