ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોહન-૬


મોહન-૬ [                ] : વિદ્યાથી પ્રાપ્ત થતા ગુણોનો બોધ આપતી ચોપાઈની ૨૧૨ કડીની ‘શિક્ષા’ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહયાદી; ૨. ફાહનામાવલિ : ૨.[શ્ર.ત્રિ.]