યતીન્દ્ર [ઈ.૧૬૫૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. રત્નસાગરગણિની પરંપરામાં હેમનંદનના શિષ્ય. ‘દશવૈકાલિક’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૬૫૫)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. યુજિનચંદ્રસૂરિ. [કી.જો.]