ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ય/યતિવિજ્યશિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


યતિવિજ્યશિષ્ય [ ] : જૈન સાધુ. ‘આદિનાથસ્તોત્ર’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]