રત્નસુંદર(વાચક)-૪ [ ] : જૈન સાધુ. જિનહર્ષસૂરિના શિષ્ય. ૫ કડીના ‘શત્રુંજયગિરિપદ-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : જૈપ્રપુસ્તક : ૧. [ર.ર.દ.]