ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નસુંદર-૩


રત્નસુંદર-૩ [ઈ.૧૮૧૦માં હયાત] : જૈન. ‘સિદ્ધાચલ-સ્તવન’ (ર.ઈ.૧૮૧૦)ના કર્તા.

સંદર્ભ : લીંહસૂચી.
[ર.ર.દ.]