રામચંદ્ર-૧૨ [ ] : જૈન. અવટંકે ચૌધરી. ૧૮૭૫ ગ્રંથાગ્રની ‘ચતુર્વિંશતિજિન-પૂજા’ના કર્તા. સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [શ્ર.ત્રિ.]