રામચંદ્ર(સૂરિ) : આ નામે ‘કાલિકાચાર્ય-કથા’(લે.ઈ.૧૪૬૧) મળે છે. તેના કર્તા કયા રામચંદ્રસૂરિ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : લીંહસૂચી.[શ્ર.ત્રિ.]