લબ્ધિચંદ્ર(સૂરિ)-૧ [ઈ.૧૬૪૧માં હયાત] : જૈન સાધુ. ‘અઢાર નાતરાંની સઝાય’ (ર.ઈ.૧૬૪૧)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]