ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિહર્ષ


લબ્ધિહર્ષ [ ] : ૧૮ કડીની ‘અર્હન્નકમુનિ-સઝાય’ના કર્તા. આ કૃતિ અન્ય સૂચિઓમાં લબ્ધિવિજ્યને નામે મળે છે. જુઓ લબ્ધિવિજ્ય. સંદર્ભ : લીંહસૂચી. [ર.ર.દ.]