ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાઘસિંહ


વાઘસિંહ [ ] : માંડણના શિષ્ય. ૧૦ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા. કૃતિ : બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.).[શ્ર.ત્રિ.]