વિજ્યસુંદર [ ] : નિર્ગ્રંથગચ્છના જૈન સાધુ. સુધર્માસ્વામીની પરંપરામાં ભાણવિમલના શિષ્ય. ‘ભાણવિમલ(તપા)-રાસ’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]