વિઠ્ઠલ-૨ [ ] : પિતા વ્રજભૂષણ. ‘સર્વોત્તમજી મહારાજનું ધોળ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત ૨. પ્રાકકૃતિઓ. [શ્ર.ત્રિ.]