વિનયવિજય(ઉપાધ્યાય)શિષ્ય [ ] : જૈન સાધુ. ૫ કડીની ‘સંતોષીની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : અસસંગ્રહ. [કી.જો.]