વીરવિજ્ય(ગણિ)-૩ [ઈ.૧૭૭૦ સુધીમાં] : જૈન સાધુ. તેજસારના શિષ્ય. ૨૫૦ કડીની ‘દશદૃષ્ટાંત-ચોપાઈ’ (લે.ઈ.૧૭૭૦)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]