વીરસિંહશિષ્ય [ઈ.૧૬૬૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હરરાજના પ્રશિષ્ય. ૩૭ કડીના ‘મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૬૬૨)ના કર્તા. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી.[કી.જો.]