ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વૃદ્ધિવિમલ-


વૃદ્ધિવિમલ- [ ] : જૈન. ૧૧ કડીના ‘જિન-સ્તવન’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]