શામનાથ(બાવો) [ ] : સાજણ વિશેના દોઢિયા દુહા (૨ મુ.)ના કર્તા. કૃતિ : કાઠિયાવાડી સાહિત્ય : ૨; ક્હાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩. [શ્ર.ત્રિ.]