શાર્દૂલિયો [ ] : ‘એકાદશી-માહાત્મ્ય-કથા’ અને ‘હંસાવતી-આખ્યાન’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકકૃતિઓ; ૩. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]