શિવશંકર [ઈ.૧૮૨૯ સુધીમાં] : ‘સીમંતિનીની કથા’ (લે.ઈ.૧૮૨૯)ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]