શિવસુત [ ] : ૧૧ કડીના મહાકાળીના ગરબા (મુ.)ના કર્તા. કૃતિ : અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩. [શ્ર.ત્રિ.]