ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શેખાજી


શેખાજી [ ] : કૃષ્ણલીલાનાં પદ (૧૦ કડીનું ૧ મુ.)ના કર્તા. કૃતિ : પ્રાકાસુધા : ૩. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]