ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શુભસુંદર


શુભસુંદર [ ] : જૈન સાધુ. મુનિ પદ્મસુંદરના શિષ્ય. ૧૩ કડીની ‘ગૌતમસ્વામી-સઝાય’ (લે.સં.૧૭મી સદી અનુ)ના કર્તા.

સંદર્ભ : મુપુગૂહસૂચી.
[ર.ર.દ.]