શ્રીહર્ષ : આ નામે કોઈ જૈન કવિની ૧૦ કડીની ‘સાસુવહુ-વિવાદ’ કૃતિ મળે છે. તેના કર્તા શ્રીહર્ષ -૧ છે કે કેમ તે નિશ્ચિત પણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : પ્રાકારૂપરંપરા. [કી.જો.]