Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીહર્ષ-૧
Language
Watch
View source
શ્રીહર્ષ-૧
[ઈ.૧૬૪૪માં હયાત] : જૈન સાધુ. જ્ઞાનપદ્મના શિષ્ય. ‘કર્મગ્રંથ-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૪૪)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).
[કી.જો.]
←
શ્રીહર્ષ
શ્રુતરંગજી
→