Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુખરત્ન
Language
Watch
View source
સુખરત્ન
[ ] : જૈન સાધુ. ૫ કડીના ‘યશકુશલ-ગીત’(મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ.
[પા.માં.]
←
સુખદેવ
સુખલાલ
→