ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુખદેવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુખદેવ [ઈ.૧૬૯૫ સુધીમાં] : ૧૨ કડીના ‘નર્મદ-સ્તોત્ર’ (લે. ઈ.૧૬૯૫)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગબીજે.[કી.જો.]