સુધાસમુદ્ર [ઈ.૧૭૯૬ સુધીમાં] : જૈન સાધુ. ‘અષ્ટપ્રકારીપૂજા’ (લે.ઈ.૧૭૯૬)ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [કી.જો.]