ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સોમધ્વજ


સોમધ્વજ [ ] : જૈન. સુક્ષેમકીર્તિના શિષ્ય. ૧૫/૧૬ કડીની ‘શીલ-સઝાય/શીલ માહાત્મ્ય-સઝાય’ના કર્તા. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]