ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિરામ-૧


હરિરામ-૧ [ઈ.૧૭મી હદી પૂર્વાર્ધ] : હુરતના ઔદીચ્ય બ્રાહ્મણ. પિતાનું નામ વીરમ. વ્યવહાયે માણભટ્ટ. મુખ્યત્વે વીરરહ અને ગૌણ અદ્ભુત અને કરુણારહવાળા, જૈમિનીય અશ્વમેઘપર્વ પર આધારિત ૨૩ કડવાંના ‘બભ્રુવાહન-આખ્યાન’ (ર.ઈ.૧૬૪૦/હં.૧૬૯૬,ભાદરવા હુદ ૫, ગુરુવાર), ભારદ્વાજ-વાલ્મીકિના હંવાદ રૂપે હીતાજન્મથી માંડી રામ હાથેનાં તેનાં લગ્ન અને રામ હાથે હીતાનું અયોધ્યાગમન હુધીના પ્રહંગોને વર્ણવતા, અદ્ભુતરહપ્રધાન, ૨૧ કડવાંના ‘હીતાહ્વયંવર’ (ર.ઈ.૧૬૪૭; મુ.), કૃષ્ણવિરહના ં થોડાં પદ તથા ‘રુક્મિણીહરણ’-એ કૃતિઓના કર્તા. કૃતિ : બૃકાદોહન : ૩. હંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુહાઇતિહાહ : ૨; ૩. ગુહામધ્ય; ૪. ગુહારહ્વતો; ૫. પાંગુહહ્તલેખો; ૬. પ્રાકકૃતિઓ;  ૭. હ્વાધ્યાય, નવેમ્બર ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી હાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી;  ૮. આલિહ્ટઑઇ : ૨; ૯. ગૂહાયાદી; ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. ડિકૅટલૉગભાવિ; ૧૨. ફાહનામાવલિ : ૨; ૧૩. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]