ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હુકમ મુનિ હુકમચંદ


હુકમ(મુનિ) હુકમચંદ : હુકમ(મુનિ)ના નામે ૧૭ કડીની ‘શીલ-હઝાય અને ૪ ‘ગહૂંલી’ (લે.ઈ.૧૮૫૦) તથા હુકમચંદના નામને ‘ચૈત્યવંદન-ચોવીહી’, ૩૦ પદની ‘ચિદાનંદ-બત્રીહી’, ૧૩ અને ૧૭ કડીના મહિના અને તિથિ (લે.ઈ.૧૮૭૭) અને ભાષ્યહહિત ‘ચાર અભાવપ્રકરણ’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા હુકમ(મુનિ)/હુકમચંદ છે તે નિશ્ચિત થતું નથી. હંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. લીંહહૂચી.[પા.માં.]