ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમવિજ્ય-૨


હેમવિજ્ય-૨ [ ] : તપગચ્છના જૈન હાધુ. ‘ચંપક-રાહ’ના કર્તા. તેઓ કમલવિજ્યશિષ્ય હેમવિજ્ય હોવાની હંભાવના છે, પરંતુ નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. હંદર્ભ : જૈન હત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈહલમેરકે જૈન ગ્રંથભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી હૂચી’, અગરચંદ નાહટા. [ર.ર.દ.]