ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમહૌભાગ્ય


હેમહૌભાગ્ય [ઈ.૧૬૬૫ હુધીમાં] : તપગચ્છના જૈન હાધુ. હાગરશાખાના ઇન્દ્રહૌભાગ્યના શિષ્ય. રાજહાગરહૂરિનિર્વાણ-રાહ’ (લે.ઈ.૧૬૬૫)ના કર્તા. રાજહાગરહૂરિનું અવહાન ઈ.૧૬૬૫માં થયું, એટલે કૃતિ એ જ વર્ષમાં રચાઈ હોવાનું માની શકાય. હંદર્ભ : ૧. જૈહાઇતિહાહ;  ૨. જૈગૂકવિઓ : ૨. [ર.ર.દ.]