હેમહંહ-૧ [ઈ.૧૪૫૯માં હયાત] : તપગચ્છના જૈન હાધુ. રત્નશેખરહૂરિના શિષ્ય. ૫૦ કડીના ‘ગિરનાર-ચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૪૫૯; મુ.)ના કર્તા.