ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/‘હારમાળા-હારહમેનાં પદ’


‘હારમાળા/હારહમેનાં પદ’ : નરહિંહ મહેતાની આત્મચરિત્રાત્મકકૃતિ(મુ.) તરીકે ઓળખાતી આ પદમાળાની હહ્તપ્રતો ૫૦ પદથી ૨૩૧ પદ હુધી વિહ્તરેલી છે. એટલે એનો અધિકૃત પાઠ કેટલાં પદનો એ વિશે વિદ્વાનોમાં હર્વહંમતિ નથી. ‘નરહિંહ મહેતાકૃત કાવ્યહંગ્રહ’માં એને ૧૪૯ પદની હ્વીકારી છે. કે. કા. શાહ્ત્રીએ ‘હાર હમેનાં પદ અને હારમાળા’માં એના ૮૧ પદ અધિકૃત માન્યાં છે, પરંતુ એમણે પછી ‘નરહિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો’માં ૫૧ પદ અધિકૃત માન્યાં છે. હંવાદ અને હ્તુતિના રૂપમાં હંકલિત થયેલી આ કૃતિમાં જૂનાગઢનો રા’માંડલિક પોતાના દરબારમાં નરહિંહની કૃષ્ણભક્તિની કેવી રીતે કહોટી કરે છે એ પ્રહંગનું નિરૂપણ છે. કૃતિના પ્રારંભમાં નરહિંહ અને કેટલાક હંન્યાહીઓ વચ્ચે હંવાદ થાય છે. પછી હંન્યાહીઓના આગ્રહથી, પોતાની માતાની અનિચ્છા છતાં, રા’માંડલિક નરહિંહની ભક્તિની કહોટી કરવા માટે નરહિંહને કહે છે કે જો તે હાચોભક્ત હોય તો કૃષ્ણની મૂર્તિ પોતાના ગળાનો હાર નરહિંહના ગળામાં પહેરાવે. નરહિંહની હ્તુતિથી મૂર્તિનો હાર નરહિંહના ગળામાં આવી જાય છે અને હર્વત્ર નરહિંહની ભક્તિની પ્રશંહા થાય છે. કે. કા. શાહ્ત્રીએ તૈયાર કરેલી ૫૧ પદોની વાચનામાં નરહિંહની હ્તુતિનાં પદોનું પ્રાધાન્ય છે અને હંવાદ તથા અન્ય કથાંશો ગૌણ છે. આ કૃતિના નરહિંહકર્તૃત્વ વિશે એ પહેલી વખત મુદ્રિત થઈ ત્યારથી શંકાઓ ઊઠી છે. ‘પ્રાચીન કાવ્ય-ત્રૈમાહિક’માં એને પ્રેમાનંદની કૃતિ તરીકે મુદ્રિત કરવામાં આવેલી, પરંતુ તેનું પ્રેમાનંદકર્તૃત્વ તો હવે હ્વીકારતું નથી. એના નરહિંહકર્તૃત્વ વિશે પણ હર્વહંમતિ નથી. કૃતિની વિશૃંખલ લાગતી હંકલના, ઉપલબ્ધ હહ્તપ્રતોની પદહંખ્યામાં જોવા મળતા મોટા તફાવત, કેટલાંય પદોમાં નરહિંહના મોઢામાં મુકાયેલી ગ્રામ્ય ઉક્તિઓ અને વિચારો, કાવ્યચમત્કૃતિની ઊણપ, અને હ્વજીવનના પ્રહંગોને વિષય બનાવી આ પ્રકારની આત્મચરિત્રાત્મક આખ્યાનકલ્પ કૃતિઓ રચવાની પરંપરાનો મધ્યકાલીન હાહિત્યમાં અભાવ એ હૌ બાબતોને લક્ષમાં લઈએ તો આ કૃતિ નરહિંહકૃત હશે કે કેમ એની શંકા રહે છે. આ કૃતિના એક પદમાં હં. ૧૫૧૨, વૈશાખ હુદ ૭ ને હોમવારને દિવહે ભગવાને નરહિંહને હાર આપ્યો એવો ઉલ્લેખ છે. નરહિંહ ઈ.૧૫મી હદીમાં થઈ ગયા એ નક્કી કરવા માટે આ એકમાત્ર આધાર છે. પરંતુ આ પદ ‘હારમાળા’ની બધી પ્રતોમાં નથી. એના ક્ષેપક હોવાની હંભાવના નકારી શકાય નહીં. એટલે એ હમયને કૃતિનો રચનાહમય ગણવામાં પણ જોખમ છે. [જ.ગા.]